અતિભારે વરસાદ નાં કારણે અબડાસા તાલુકાના કનકાવતી ડેમ ઓવરફ્લો થઈ જતાં આ ડેમ ની જોડતી જે નદી છે તે નદીનાં કાંઠે આવેલા ગામડાઓ ૧-ખીરસરા વિજાણ - At This Time

અતિભારે વરસાદ નાં કારણે અબડાસા તાલુકાના કનકાવતી ડેમ ઓવરફ્લો થઈ જતાં આ ડેમ ની જોડતી જે નદી છે તે નદીનાં કાંઠે આવેલા ગામડાઓ ૧-ખીરસરા વિજાણ


અતિભારે વરસાદ નાં કારણે અબડાસા તાલુકાના કનકાવતી ડેમ ઓવરફ્લો થઈ જતાં આ ડેમ ની જોડતી જે નદી છે તે નદીનાં કાંઠે આવેલા ગામડાઓ
૧-ખીરસરા વિજાણ
૨-નુધાતડ
૩-ખારૂઆ
૪-મિયાણી
૫-હાજાપર
૬-વિજાણ
આ ગામડાઓ ના નાગરિકોને નદી નાં કિનારા તરફ ન જવા જાણ કરાઈ સાથે સંબધિત ગામડાઓ ના તલાટી સહમંત્રીઓ ને પરિસ્થિતિ નું અહેવાલ આપવા તાલુકા સ્તરે અબડાસા ટીડીઓ સાહેબશ્રી ભરતભાઈ ચૌધરી તેમજ આસિસ્ટન્ટ ટીડીઓ અર્જુનભાઈ આહિર એ સુચના આપી
ખીરસરા વિજાણ ગામ માં અમુક ઘરો આગણ માં પાણી ઘુસ્યો


9727330305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.