સાયલામાં યોજાયેલ મેળામાં વરસાદના કારણે લોકોની મોજ બગાડી. - At This Time

સાયલામાં યોજાયેલ મેળામાં વરસાદના કારણે લોકોની મોજ બગાડી.


સાયલા પંથકમાં ઠેર ઠેર વરસાદ.
જેમાં સ્ટોલ વેપારીઓ ચિંતામાં મુકાયા.

નુકસાન નુ વળતર મળે તેવી આશા સાથે બે હાથ જોડી વિનંતી કરી રહ્યા છે લોકો.

ખરીદેલો માલ પર પાણી ફરી વળતા વેપારીઓને લાખોનુ નુકસાન.

ભારે વરસાદના પગલે સાયલામાં યોજાયેલ મેળામાં લોકોને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે.

જેમાં વેપારીઓની માંગ છે કે મેળાનો સમય લંબાવે અથવા તો ભરેલ રકમ પરત આપે એવી સ્ટોલ અને રાઇડ ધારકોની માંગણી સાથે જણાવ્યું હતું.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.