ધાનપુર ના વાકોટા ગામે નદી ઉપરનો કોઝ-વે ધોવાઈ જતા વાહનવ્યવહાર ઠપ:લોકો જીવના જોખમે નદીમાંથી પસાર થવા મજબૂર.
દાહોદ જિલ્લામાં ગતરોજ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદીઓ તેમજ જળાશયોમાં પાણીની આવક વધી છે ત્યારે ધાનપુર તાલુકાના વાંકોટા ગામે ભાભોર ફળિયાને જોડતો કોઝ વે નદીના વહેણમાં ધોવાઈ જવા પામ્યો છે જેના કારણે ગામ લોકો સંપર્ક વિહોણા બન્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે હાલ વાંકોટા ગામના ભાભોર ફળિયાને જોડતો માર્ગ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.