રાજકોટ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામ બિલ્ડિંગ સીલ કરવામાં આવી.
રાજકોટ શહેર તા.૨૪/૮/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં વોર્ડનં.૨માં એકજાન નગર વિસ્તારમાં માર્જિનમાં વયોલેશન કરી, ગેરકાયદેસર બાંધકામ કરેલ હોઈ, તેમજ વોર્ડનં.૩માં અયોધ્યા ચોક પાસે ભોગવટા પરવાનગી મેળવ્યા બાદ વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોઈ, જેને આજ તા.૨૩/૮/૨૦૨૪ના રોજ બંને બિલ્ડિંગ સીલ કરવામાં આવેલ છે. (૧) શ્રી ગંગાદાસ જોગરાણા (એકજાન નગર, મુક્દ્લ મકાનની બાજુમાં, ડૉ.સૈયદ બુરહાની માર્ગ) (૨) શારદા સાનિધ્ય-૨ (અયોધ્યા ચોક પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.