ચમ સ્કૂલ ખાતે માનસિક સ્વાસ્થ્ય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સિવિલ સર્જનના માર્ગદર્શન હેઠળ એન.એમ.એચ.પી. વિભાગના અધિકારી, કર્મચારી સાયકોલોજીસ્ટ મનીષ કુમાર મારૂ અને સોશ્યલ વર્કર હેતલબેન મોઢા દ્વારા પોરબંદર જિલ્લાની ચમ મેમોરિયલ સ્કૂલ ખાતે એક માનસિક આરોગ્ય જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને માનસીક બીમારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.સાથે સાથે ટેલી માનસ હેલ્પ લાઈન વિશે માહિતી આપવામાં આવી હતી અને ઈ.આઈ.સી.મટીરીયલ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે ત્યાંના પ્રિન્સિપાલ સુનયના ડોગરા અને સ્ટાફ લોકોનો ખૂબ સહયોગ રહ્યો હતો.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.