લાઠી હોમગાર્ડ કમાંડર કાર્તિકભાઈ ભટ્ટ ને શ્રેષ્ઠ કામગીરી બદલ મેડલ એનાયત - At This Time

લાઠી હોમગાર્ડ કમાંડર કાર્તિકભાઈ ભટ્ટ ને શ્રેષ્ઠ કામગીરી બદલ મેડલ એનાયત


લાઠી હોમગાર્ડ કમાંડર કાર્તિકભાઈ ભટ્ટ ને શ્રેષ્ઠ કામગીરી બદલ મેડલ એનાયત

લાઠી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હોમગર્ડ દળ માં માનદ સેવક શ્રી કાર્તિકભાઈ ભટ્ટ હોમગાર્ડ કમાંડર તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ લાઠી તાલુકા નાં હોમગાર્ડ યુનિટ લાઠી ઓફિસર કમાંડર કાર્તિકભાઈ ભટ્ટ સિનિયર પ્લાટુન કમાંડર નું જિલ્લા ગત ૧૫ મી ઓગસ્ટ બગસરા ખાતે જિલ્લા કક્ષા નાં ૭૮ માં રાષ્ટ્રિય પર્વ ની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્ય નાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયા જિલ્લા કલેકટર શ્રી દહીયા ની ઉપસ્થિતિ માં અમરેલી એસ પી હિમકરસિંહ નાં વરદહસ્તે મેડલ એનાયત કરાયું હતું શ્રેષ્ઠ કામગીરી બદલ વિશિષ્ટ સન્માન મેળવતા કાર્તિકભાઈ ભટ્ટ ને લાઠી શહેર નું ગૌરવ વધારતી સિદ્ધ બદલ સામાજિક સ્વેચ્છીક સંસ્થા એ શુભેચ્છા પાઠવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.