સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મા ફાર્મસી કોલેજમાં ઉજવણી કૃષ્ણ જન્મ બાદના પ્રસંગો 30 વિદ્યાર્થીઓએ વેશભૂષા ધારણ કરી રજૂ કર્યા હતા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મા
ફાર્મસી કોલેજમાં ઉજવણી કૃષ્ણ જન્મ બાદના પ્રસંગો 30 વિદ્યાર્થીઓએ વેશભૂષા ધારણ કરી રજૂ કર્યા હતા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમા
શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હિંમતનગરની ફાર્મસી કોલેજમાં આજે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવ બાદના વેશભૂષા સાથે પ્રસંગોની રજૂઆત કરી હતી. ધાર્મિકમય વાતાવરણ જોવા મળ્યું હતું. ફાર્મસી કોલેજમાં આજે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવ બાદના વેશભૂષા સાથે પ્રસંગોની રજૂઆત કરી હતી. ધાર્મિકમય વાતાવરણ જોવા મળ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મા ફાર્મસી કોલેજમાં કૃષ્ણ જન્મોત્સવનું કોલેજના કલ્પિત દવે,આયેશા અને ડૉ.સપના રાઠોડ ની કમિટી દ્વારા આયોજન અને તૈયારીઓ કરાઈ હતી. તો બુધવારે કોલેજના પ્રાંગણમાં કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમની શરૂઆત આરતીથી કરવામાં આવી હતી. બીફામના ત્રણ, પાંચ અને સાતમાં સેમિસ્ટરના 30 વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ બાદના પાચ પ્રસંગો જેમાં કૃષ્ણ જન્મ, યશોદામાં લાડ લડાવે, મટકી ફોડ, કાલીયા નાગનો વધ, ગોપીઓ સાથે રાસ લીલા અને કંસ વધના પ્રસંગોમાં વેશભૂષા ધારણ કરી પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા.
તો ભગવાન શ્રીકૃષ્ણના વિશે કલુ ગેમ અને ક્વિજ કોમ્પીટીશન યોજવામાં આવી હતી. આ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં કેળવણી મંડળના પ્રમુખ હેમંત મહેતા, મંત્રી જીતુભાઇ પટેલ, ફાર્મસી કોલેજના આચાર્ય ડૉ.મૌલિક મહેતા અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય રાકેશ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
( રિપોર્ટર હસન અલી સાબરકાંઠા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.