ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી દ્વારા કે.કે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકા કોલેજમાં સંખ્યા વધારવાની રજૂઆત કરવામાં આવી
ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી દ્વારા કે.કે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકા કોલેજમાં સંખ્યા વધારવાની રજૂઆત કરવામાં આવી
ધંધુકાની કે.કે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બી.એ અને બી.કોમ.. કોર્સમાં એચ પી.પી (૬૦%૪૦%) ધોરણે વર્ગ વધારવા ધારાસભ્ય એ રજૂઆત કરાઈ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા વિધાનસભા ના પાયાના પ્રશ્નોના ઉકેલ માટે હરહંમેશ કટિબદ્ધ રહેનાર 59 - ધંધુકા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી સાહેબ દ્વારા કે.કે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકા કોલેજમાં સંખ્યા વધારવાની રજૂઆત કરવામાં આવી હતી
જન પ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીઓ ના પ્રશ્નો ની રજૂઆત કરી અને વિદ્યાર્થી ઓ ના પ્રશ્નો નો નિરાકરણ આવે એવી માંગણી કરી હતી માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી ની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર શ્રી દ્વારા બીએ સેમેસ્ટર માં ત્રણ વર્ગનો વધારો અને બીકોમ સેમેસ્ટરમાં એક વર્ગનો વધારો કરવામાં આવ્યો છે વિદ્યાર્થી હિતમાં આ ઐતિહાસિક નિર્ણય લાવવા બદલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી આપનો ખુબ ખુબ આભાર સહ અભિનંદન આપ જેવા વિદ્યાર્થી હિતેચ્છુ નેતા અમને મળ્યાં એનો અમને ખુબ જ ગર્વ છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.