જિલ્લાના મોડાસાના હંગામી બસ સ્ટેન્ડ પાસે ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો.
ડબલ એન્જિનની સરકાર અને વિકાસની વાતો કરતી સરકાર ના બાબુ જાણે કે મલાઈ ખાવામાં મસ્ત હોય ત્યારે સામાજિક કાર્યકર ડાયાભાઈ જાદવે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. મોડાસાનુ હંગામી બસ સ્ટેન્ડ અને બીજી બાજુ સહકારી જીન આવેલી છે. હજારો લોકો આ વન જાવન કરતા હોય છે . ચાર ચાર વખત આ ગટર લાઈન બનાવે છે તેમ છતાં પણ તૂટી જાય છે તો શું બોધકામ વિભાગ અને નગરપાલિકા ના મેળા પીપણા થી કોન્ટ્રાક્ટરોને ભ્રષ્ટાચાર આચારવાની ખુલ્લી છૂટ આપી હશે કે શું ???? મુસાફરો ભરેલી એસટી બસ આ ખાડામાં પડે અને મોટો અકસ્માત સર્જાય તે પહેલા તાત્કાલિક રીપેર કરવા માં આવે તેવી લોક માગ છે. ગુજરાત મોડલની મોટી મોટી કરનાર સરકાર ના કોઈ મોટા નેતાઓ આવે ત્યારે ફોટો સેશન કરતા નગરપાલિકા પ્રમુખ તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટર, અધિકારીઓ સામે કાર્યવાહી કરશે કે કેમ? તે જોવું રહ્યું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.