અવતાર ટ્રસ્ટ દ્વારા જસદણ શહેરના ડીવાઈડરમાં 111 વૃક્ષોનું વાવેતર - At This Time

અવતાર ટ્રસ્ટ દ્વારા જસદણ શહેરના ડીવાઈડરમાં 111 વૃક્ષોનું વાવેતર


પર્યાવરણીય ક્ષેત્રે મોખરે એવા અવતાર ટ્રસ્ટ દ્વારા જસદણ શહેરના ચિતલિયા રોડ પર આવેલ ડીવાઈડરમાં દાતાઓના સહયોગ થકી 111 વૃક્ષોનું 8 ફૂટના પીંજરા સાથે વાવેતર કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.