બોટાદ નાં પીપરેશ્વર મહાદેવ મંદિરે 108 પાર્થિવ શિવલિંગ અને દીપ માળા મહાઆરતી - At This Time

બોટાદ નાં પીપરેશ્વર મહાદેવ મંદિરે 108 પાર્થિવ શિવલિંગ અને દીપ માળા મહાઆરતી


(વનરાજસિંહ ધાધલ દ્વારા)
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બોટાદ નાં પાળીયાદ રોડ પર આવેલ આનંદધામ રેસીડેન્સી માં બિરાજમાન એવા પીપરેશ્વર મહાદેવ મંદિર ખાતે નાના ભૂલકાઓ દ્વારા 108 પાર્થિવ શિવ લિંગ બનાવી હતી તેમજ બરફ ની શિવલિંગ ની પણ સ્થાપના કરવામાં આવી હતી અને પુજા પાઠ કરવામાં આવી હતી રાત્રે દીપ માળા અને મહાઆરતી નું આયોજન રેસીડેન્સી ખાતે રહેતા યોગેશભાઈ ગોહિલ (મોજીદડ વાળા ) પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું દર્શન માટે સોસાયટી નાં રહીશો બહોળી સંખ્યા માં ઉમટી પડ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.