આણંદમાં ઘરકામ અને દહેજ મુદ્દે પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ
આણંદમાં રહેતાં એક પરિવારે ઘરકામ તેમજ દહેજ મુદ્દે પરિણીતા ઉપર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે પોલીસે પરિણીતાના પતિ, સાસુ તેમજ દિયર-દેરાણી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.