સક્ષમ સુરત ને વિવિધ સંસ્થા ઓના સંકલન થી સ્વ અતુલભાઈ અકબરી પરિવાર તરફ થી ચક્ષુદાન પ્રાપ્ત
સક્ષમ સુરત ને વિવિધ સંસ્થા ઓના સંકલન થી સ્વ અતુલભાઈ અકબરી પરિવાર તરફ થી ચક્ષુદાન પ્રાપ્ત
સુરત સક્ષમ, રેડકોસ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ સંસ્થા ને આજ રોજ નેત્રદાન પ્રાપ્ત થયુ અકબરી અતુલભાઈ મગનભાઈ ઉંમર ૫૮ નું દેહાવસાન મુળ વતન વાંકીયા (બાબાપુર) અમરેલી હાલ સુરત ખાતે કર્મ ભુમી બનાવી એવા અકબરી પરીવાર પ્રવીણભાઈ -હંસાબેન,મુકેશભાઈ-ચંદ્રીકાબેન,વિપુલભાઈ - ચેતનાબેન, રમેશભાઈ -હંસાબેન અને પુત્ર હિરેનભાઈ -કિષ્નાબેન તથા દીકરી સીમા- મયુરભાઈ ઠુમ્મર માયાબેન જીવરાજભાઈ કલ્યાણી ,કિરણબેન ભરતભાઈ ખેતાણી બહેનો ના વીર સૌ ને અનુમતી થી નેત્રદાન કરવાનો આગ્રહ થતા સ્વ અતુલભાઈ મગનભાઈ અકબરી નુ તા ૧૬-૮-૨૦૨૪ ને શનિવારે લાંબી બીમાર બાદ દુખદ અવસાન થતા ડો પ્રફુલ્લભાઈ શિરોયા ને જાણ કરાતા ઓપ્થલમીક આસી . દિનેશભાઈ જોગાણી એ નેત્રદાન સ્વીકાર્યું . ડો રાજ કિશોર બહેરા જેઓ ના મિત્ર અને સુરેશભાઈ જોગાણી અમરાપુર સાથે સહયોગ આપ્યો.લોક દ્ષ્ટી ચક્ષુબેક ના સ્થાપના કાળ થી કારોબારી ટ્રસ્ટી મુકેશભાઈ અકબરી રહી ને નેત્રદાન ની પ્રવર્તી ને વેગવંતી બનાવના સહયોગી રહ્યા છે. લોક દ્ષ્ટી ચક્ષુબેક ને અત્યાર સુઘી મા ૪૫૦૦૦ જેટલા નેત્ર દાન પાપ્ત થયા છે અને ૭૫૦૦૦ કરતા વધુ લોકો ને કાળી કીકી ના કારણે અંઘત્વ દુર કરવા પ્રયત્ન શીલ બન્યા છે. દિનેશભાઈ જોગાણી એ હાજર રહેલા અકબરી પરીવાર , તેમના સંગા સંબંધીઓ પાડોશી ઓ ને નેત્રદાન વિશે માહીતી આપી ને આભાર વ્યક્ત કરેલ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.