ગોખલાણા રોડ પર બનેલા ચોરીના બનાવ અંગે છ ઇસમોની ધરપકડ - At This Time

ગોખલાણા રોડ પર બનેલા ચોરીના બનાવ અંગે છ ઇસમોની ધરપકડ


જસદણ પોલીસ ફરીયાદ મુજબ જસદણના ગોખલાણા રોડ પર આવેલ વાડીઓમાંથી પાણી ખેંચવાની મોટરની કુલ 51000/- ના મુદ્દામાલની ચોરી થઈ હતી. જેની ફરિયાદ નોંધાતા જસદણ પોલીસે તજવીજ હાથ ધરી હતી, ત્યારે એટ ધીસ ટાઇમ ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા ખેડૂતો પાસે પૂછતા વધુ કિંમતનો મુદ્દામાલ ચોરી થયા હોવાનુ જાણવા મળ્યું હતુ, પણ હાલ પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ એલ.સી.બી.એ આ બનાવ અંગેના છ ઈસમોને ઝડપી પાડ્યા છે વિગતો અનુસાર વધારે માહિતી માટે પોલિસ દ્વારા આ છ ઇસમોની પૂછપરછ શરૂ કરાઇ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.