રાજકોટના પ્રજાવત્સલ સાંસદ પરસોતમ રૂપાલા જસદણના કડુકા ગામની મુલાકાતે
રાજકોટ સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ જસદણ વિધાનસભાના કડુકા ગામની રાજકોટના પ્રજાવત્સલ સાંસદ પરસોતમ રૂપાલા અને ડૉ. ભરત બોઘરાએ મુલાકાત લીધી અને આ પ્રસંગે ગામના સર્વે આગેવાનો અને ગ્રામજનોએ પરસોત્તમ રૂપાલાનું સ્નેહભર સ્વાગત કર્યું હતું ત્યારબાદ સભામાં ઉપસ્થિત લોકોનો પરસોતમ રૂપાલાએ આતિથ્ય સત્કાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રસંગે પરસોત્તમ રૂપાલા અને ડૉ. ભરત બોઘરાએ કડુકા ગામ ખાતે આવેલ મેલડી માતાજીના મંદિરે માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.