કોલકત્તા શહેરમાં આર.જી મેડિકલ કોલેજમાં સરકારી મહિલા સાથે કૃતતાપૂર્વક બનેલી ઘટનાને લઈને જસદણ અને વીંછિયા તાલુકામાં 17/08/24 ના હોસ્પિટલ તથા ક્લિનિકમાં ઓપીડી સેવાઓ બંધ
( હર્ષદ ચૌહાણ દ્વારા)
પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં આર.જી. મેડિકલ કોલેજમાં સરકારી મહિલા રેસીડન્ટ ડોક્ટર સાથે ખૂબ જ કૃતતાપૂર્વક બનેલી ઘટના સામે વિરોધ દર્શાવવા અને સમાજ માં ડોક્ટર્સ પ્રત્યે જાગૃતિ લાવવા માટે તારીખ 17/8/2024 એ 6:00 વાગ્યાથી તારીખ 18/8/2024 6:00 વાગ્યા સુધી એમ કુલ 24 કલાક ઇમરજન્સી સિવાયના દરેક ફેકલ્ટીઓએ હડતાલ જાહેર કરી છે. તેમજ સાઠે ભાડલા,કમળાપુર,વીંછિયા,આટકોટ, સાણથલી મા આવેલ હોસ્પિટલ તથા ક્લિનિક હડતાલ પર રહેશે અને સૌરાષ્ટ્રની પ્રખ્યાત કે ડી પી હોસ્પિટલમા પણ આવતીકાલે આ બાબતે સમર્થન આપી ઓપીડી સેવાઓ બંધ રહેશે..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.