બોટાદના શિવ હોમીયોપેથીક ક્લિનીકના ડૉ સંજય કણજરીયાને કેબિનટ મંત્રીના હસ્તે સન્માન - At This Time

બોટાદના શિવ હોમીયોપેથીક ક્લિનીકના ડૉ સંજય કણજરીયાને કેબિનટ મંત્રીના હસ્તે સન્માન


(કનુભાઈ ખાચર દ્વારા )
૭૮ માં સ્વતંત્રતા પર્વ દિવસની ઉજવણી નિમિતે બોટાદ શિવ હોમીયોપેથીક ક્લિનીક ના ડૉ. સંજય કણજારીયા એ ૨૧×૫ એમ એમના સૌથી મોટા ભંગદરનુ ઓપરેશન વગર હોમીયોપેથીક દવાથી સારવાર કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન પ્રાપ્ત કરેલ તે સિદ્ધિને બિરદાવી સન્માનિત કરેલ.

જેમાં માનનીય મંત્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન વિભાગ અને પર્યાવરણ અને ક્લાઈમેન્ટ ચેન્જ બાબતોનાં વિભાગ ગુજરાત સરકાર મુળુભાઈ બેરા સાહેબ ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી બાપુ,ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, બોટાદ જિલ્લા કલેકટર ડૉ જિન્સી રોય મેડમ,એસ.પી. કિશોર બલોળીયા સાહેબ, જેવા મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.