પિપળીયા ગામ ખાતે 78 પ્રજાસત્તાક દિનની હર્ષ ઉલ્લાસ સાથે સરપંચ હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરાઈ
(રિપોર્ટ અસરફ જાંગડ દ્વારા)
ગઢડા ઢસા પાસે ના પિપળીયા ગામ ખાતે 78 પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ખાતે પિપળીયા ગામ ના સરપંચ દ્વારા ના હસ્તે ધ્વજવંદન કરી ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ની આગેવાની હેઠળ અમૃતકાળમાં ભારત ને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પિપળીયા ગઢડા તાલુકાના ઢસા નજીક પિપળીયા ના હરેક નાગરિક પોતાનું યોગદાન આપે અને રાષ્ટ્રના વિકાસ માટે કટિબદ્ધ બને અને પોતાના ઘર,શેરી અને ગામને સ્વચ્છ રાખે એવી ૭૮ માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉજવણી માં સ્કુલ ના આચાર્ય ગામના આગેવાન ગ્રામ પંચાયત સભ્ય સહીત અન્ય ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.