વડનગર હાટકેશ્વર મહાદેવ ના પરીસર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો - At This Time

વડનગર હાટકેશ્વર મહાદેવ ના પરીસર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો


વડનગર હાટકેશ્વર મહાદેવ ના પરીસર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

વડનગર હાટકેશ્વર મહાદેવ ના પરીસર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો

વડનગર હાટકેશ્વર મહાદેવ ના પરીસર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડનગર શાખા દ્વારા 78મો સ્વાતંત્ર્ય પર્વ ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં હાટકેશ્વર મહાદેવ ના મંદિર પૂજારી શ્રી નિરંજનભાઈ ચીમનલાલ રાવલ ના વરદહસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.NCC ના યુવા વિદ્યાર્થીઓ પરેડ કરી ને રાષ્ટ્ર ધ્વજ સલામી આપી હતી દેશ માટે વીર શહીદો થયા તેને યાદ કરવા માં આવ્યા હતા.અને દેશ સમાજીક આર્થિક ખેતીપ્રધાન સમૃદ્ધ પ્રગતિ મા આગળ વધે તેવી દાદા હાટકેશ્વર દાદા ના આશીર્વાદ આપવા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.