પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા ૧૦ ગ્રામ પંચાયતમાંથી ૮ ગ્રામ પંચાયતને ટી.બી મુક્ત પંચાયતને પ્રમાણપત્ર એનાયત કરાયા
આજરોજ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા ૧૦ ગ્રામ પંચાયતમાંથી ૮ ગ્રામ પંચાયતને ટી.બી મુક્ત પંચાયતને પ્રમાણપત્ર એનાયત થયેલ, જેમાં તુરખા, રંગપર, ઝરીયા, ઢાંકણીયા, રાજપરા, સાલૈયા, નાગલપર અને ભાંભણ ગ્રામ પંચાયતને વર્ષ ૨૦૨૩ માટે ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.