PM મોદીના ભાષણના 5 મોટા મુદ્દા:ઓલિમ્પિક, મેડિકલથી લઈને UCC અને બાંગ્લાદેશના હિન્દુઓની ચિંતા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2024ના 78મા સ્વતંત્રતા દિવસ પર સતત 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ઝંડો ફરકાવ્યો. આ વખતે તેમણે 1 કલાક 38 મિનિટનું ભાષણ આપ્યું. PM મોદી સ્વતંત્રતા દિવસ પરના ભાષણમાં અનેક મુદ્દા ઉઠાવ્યા, જેમાં મુખ્ય વિષય તરીકે UCC, વન નેશન-વન ઈલેક્શન, મેડિકલક્ષેત્રે ભારતની પ્રગતિ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની ચિંતા વિશે વાત કરી. એને જાણવા માટે જુઓ PM મોદીના ભાષણની મોટી વાતનો વીડિયો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.