સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે માલપુર ખાતે રીહૅસલ કરવામાં આવ્યું. - At This Time

સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે માલપુર ખાતે રીહૅસલ કરવામાં આવ્યું.


અરવલ્લી જિલ્લા કક્ષાનો ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ માલપુર તાલુકામાં શ્રી.પી.જી. મહેતા હાઇસ્કૂલ ખાતે ઉજવાશે.
૧૫ ઑગસ્ટનો દિવસ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ લઈને આવતો હોય છે.આ દિવસે દેશભરમાં આપણી આઝાદીનો અમૃત મહોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.આ વર્ષે અરવલ્લી જિલ્લાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી માલપુર ખાતે થવાની છે.જે અંતગર્ત રીહૅસલ કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકોને ૧૫ ઑગસ્ટ ૨૦૨૪ ના દિવસે સ્વતંત્રતા દિનની ઉજવણીમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ જિલ્લા વહીવટી તંત્ર પાઠવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.