કેશોદના નાની ઘંસારી ગામે શિવ મંદિરે વિવિધ શણગારો
કેશોદના નાની ઘંસારી ગામે શિવ મંદિરે વિવિધ શણગારો કરવામા આવ્યા
પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે પુજા અર્ચના આરતી સાથે વિવિધ શણગારો સજી ભકિતભાવ સાથે ભોળાનાથની આરાધના કરવામા આવી રહીછે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ શિવ મંદિરે દિપમાળા પુષ્પ આસોપાલવ સહીતથી શણગારો સજી ભોળાનાથની ભાવપૂર્વક શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહીછે સાથે દુધ જલાભિષેક સાથે ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યાછે નાની ઘંસારી ગામે શિવ મંદિરના પુજારી કલ્પેશ બાપુએ ભોળાનાથના મંદિરે દિપમાળા બિલીપત્ર વિવિધ ફુલોના શણગાર સાથે ભોળાનાથની આરતી કરી રહયાછે શ્રાવણ માસના સોમવારે રાત્રીના કલાકારોએ પોતાની કળાથી ધુન ભજન સાથે ભોળાનાથના ગુણગાન ગાયા હતા શ્રાવણ માસ નિમીતે શિવ મંદિરે ભકિતભાવથી ભોળાનાથની પુજા અર્ચના આરતી કરવામા આવી રહીછે જેનો ભાવીક ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યાછે
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.