સુરત ના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જન્મદિને જનસેવા અભિયાન ને વેગ અપાયો
સુરત ના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જન્મદિને જનસેવા અભિયાન ને વેગ અપાયો
સુરત ના લીંબાયત ના લોકપ્રિય ઘારા સભ્ય સંગીતાબેન પાટીલ ના જન્મ દિવસ નીમીતે ગુજરાજ ગુપ દ્વારા જનસેવા એજ પ્રભુ સેવા અને જીવનભર નેત્ર સંભાળ મુત્યુ બાદ નેત્રદાન માટે ફી નેત્ર નિદાન વીનામુલ્યે નજીક દુર ના ચશ્મા વીતરણ લોકદષ્ટી ચક્ષુબેક આભાર આઈ કેર સેન્ટર ના દિનેશભાઈ જી જોગાણી (ઓપ્થલ્મીક આસી) દ્વારા ૩૧૨ લોકો ના આંખ ની તપાસ કરી ને ૨૧૫ લોકો ને ચશ્મા વીનામુલ્યે ગુજરાજ ગુપ દ્વારા તેમજ ૩૫ લોકો ને મોતીયા ના નિદાન કરી માહીતી આપી. વિક્રમસિંહ શેખાવત ગુજરાજ ગુપ ના રામભાઈ ગણપતજી ભાટી (સક્ષમ સુરત મહાનગર સહસચીવ) ડો પ્રફુલ્લભાઈ શિરોયા હોમ ગાર્ડઝ કમાન્ડન્ટ સુરત શહેર ચેરમેન રેડ કોસ બલ્ડ બેંક પ્રમુખ લોક દ્ષ્ટી ચક્ષુબેક અને પૂર્વ મેયર અશ્મીતાબેન દ્વારા આયોજકો ને ધન્યવાદ આપી બિરદાવ્યા હતા અને આવા સમાજ માં બનતી સુખ દુખ ઘટના ના પ્રસંગો પર માનવતા વાદી સેવા ના કાર્ય કરી લોકઉપયોગી થવાય રક્તદાન- નેત્રનિદાન- મેડીકલ કેમ્પ- નેત્રદાન- દેહદાન- અંગદાન ના જાગુતી ના કાર્યક્રમ ના આયોજન થી ઘણા લોકો ને ઉપયોગી થઇ શકાય છે તેમજ હર ઘર તિરંગા અભીયાન ના અંતર્ગત તિંરગા નુ વિતરણ પણ ગુજરાજ ગુપે દ્વારા કરી રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરેલ નારી શક્તિ ના પ્રતીક સંગીતાબેન ના જન્મ દીન ની ઉજવણી જેમ દરેક લોકો આવા આયોજન કરે તો જરુરીયાતમંદ લોકો ને લાભ થઈ શકે.ગુજરાજ ગુપ ના તમામ સભ્યો એ આ જન્મદિવસ ની ઉજવણી -હર ઘર તિરંગા અભીયાન ને સફળ બનાવવા સુંદર પ્રયત્નો કરેલ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.