વિશ્વ હિન્દુ પરિષદ,વંદેમાતરમ ગ્રુપ, હિન્દુ યુવા સંગઠન દ્વારા બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થતાં અત્યાચાર નાં વિરૂદ્ધ માં આવેદન
માંગરોળ
વિશ્વ હિન્દુ પરિષદ,વંદેમાતરમ ગ્રુપ, હિન્દુ યુવા સંગઠન દ્વારા બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થતાં અત્યાચાર નાં વિરૂદ્ધ માં આવેદન
માંગરોળ નાં વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનો દ્વારા બાંગ્લા દેશ માં જે પ્રકારે હિન્દુ પરિવારો પર અત્યાચાર કરવા માં આવી રહ્યા છે બહેન બેટી ની ઈજ્જત તાર તાર કરવા માં આવી રહી છે મંદિર અને ચર્ચ પર કટ્ટર વાદી જેહાદી લોકો હુમલાઓ કરી રહ્યા છે ત્યારે
ભારત સરકાર ત્યાંના હિન્દુઓ ને ભારત માં શરણ આપે વિશ્વ નું માનવ અધિકાર માટે લડતું સંગઠન હિન્દુઓ ની નૃસંસ હત્યાઓ માં મૌન બની બેઠુ છે તો આંતરરાષ્ટ્રીય સમુદાય નિર્દોષ લાચાર લઘુમતી હિન્દુઓ પર થતા અત્યાચાર માટે આગળ આવે
અને બાંગ્લાદેશ જે આજે કટ્ટર પંથી લોકો જેહાદી લોકો નાં હાથ માં જઈ ચડ્યું છે એ બાંગ્લા દેશ પર આંતરરાષ્ટ્રીય દબાવ બનાવી અને આર્થિક પ્રતિબંધ લગાવી આ કટ્ટર પંથી ની શાન ઠેકાણે લાવે
એવી માંગ સાથે
માંગરોળ નાં હિન્દુ સંગઠનો એ આવેદન આપેલું
રિપોર્ટ સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.