વડનગર એસ ટી ડેપો ખાતે રાષ્ટ્રધ્વજ નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

વડનગર એસ ટી ડેપો ખાતે રાષ્ટ્રધ્વજ નું વિતરણ કરવામાં આવ્યું


વડનગર એસ ટી ડેપો ખાતે રાષ્ટ્રધ્વજ નું વિતરણ કરવામાં આવ્યું

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડનગર ડેપો ખાતે તમામ મુસાફરો વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફ મિત્રોને રાષ્ટ્રધ્વજ નું વિતરણ કરી તમામ બસોમાં રાષ્ટ્રધ્વજ લગાવી સન્માનભેર ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.