રાજકોટ સદભાવના વૃદ્ધા આશ્રમ ટ્રસ્ટ ની દર્દી નારાયણ ની સેવા માં નહિ નફો નહિ નુકશાની ના ધોરણે સદભાવન મેડિકલ સેવા આશીર્વાદ રૂપ - At This Time

રાજકોટ સદભાવના વૃદ્ધા આશ્રમ ટ્રસ્ટ ની દર્દી નારાયણ ની સેવા માં નહિ નફો નહિ નુકશાની ના ધોરણે સદભાવન મેડિકલ સેવા આશીર્વાદ રૂપ


રાજકોટ સદભાવના વૃદ્ધા આશ્રમ ટ્રસ્ટ ની દર્દી નારાયણ ની સેવા માં નહિ નફો નહિ નુકશાની ના ધોરણે સદભાવન મેડિકલ સેવા આશીર્વાદ રૂપ

રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર દર્દી નારાયણો માટે શરૂ કરાયેલ મેડિકલ સેવા નફા વગર જીવન રક્ષક દવા નું વેચાણ કરી આરોગ્ય ક્ષેત્રે બેનમૂન સેવા સર્વ સ્વીકાર્ય બની રહી છે સદ ભાવના માત્ર નામ પર્યાપ્ત છે નામ જેવા ગુણ ધરાવતી સંસ્થા નું દરેક જીવાત્મા પ્રત્યે ખરેખર સદભાવ ધરાવે છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે નહિ નફો નહિ નુકસાન` ના ધોરણે સેવાની ભાવનાથી માત્ર પડતર કિંમતે દવા આપવામાં આવે છે ૧૫% થી ૬૦% સુધી ડિસ્કાઉન્ટ મળે છે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર શોરૂમ ૧૦/૧૧/૧૨ ગ્રાઉન્ડ ફ્લોર આર.કે. પ્રાઈમ સિલ્વર હાઇટ પાસે,નાના મવા ચોક ૧૫૦ ફૂટ રીંગ રોડ,રાજકોટ M. 63510 12182 વધુ માં વધુ લોકો લાભ લઈ શકે તેવા ઉજળા અભિગમ સાથે સર્વ પ્રત્યે સદભાવના વ્યક્ત કરતો અનુરોધ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.