ધંધુકા રેલ્વે ફાટકના ઓવરબ્રિજની બીજી બાજુનું કામ ચાલુ થતા લોકોમાં આનંદ જોવા મળ્યો.
ધંધુકા રેલ્વે ફાટકના ઓવરબ્રિજની બીજી બાજુનું કામ ચાલુ થતા લોકોમાં આનંદ જોવા મળ્યો.
ઘણા સમયથી ધંધુકા પ્રજાજનો જેની રાહ જોઈ રહ્યા હતા તેવા ધંધુકા રેલ્વે ઓવરબ્રિજનુ એક સાઈડનુ કામ પૂરું કરી ભાવનગરથી અમદાવાદ જવા માટેનો બ્રિજ ખુલ્લો મુકવામાં આવતા એક સાઈડના ટ્રાફિકમાં ખુબ જ પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવામાં હાલ બીજી સાઈડના ઓવરબ્રિજનુ બાંધકામ ચાલુ થતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં અમદાવાદ-ભાવનગરને જોડતા ઓવરબ્રિજનુ બીજી સાઈઝનુ બાંધકામ ચાલુ થતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. અગાઉ એક સાઈડનુ બાંધકામ પૂર્ણ કરી લોકો માટે એક સાઈડ ખોલતા ટ્રાફિક સમસ્યામાં ખુબ જ ઘટાડો જોવા મળી રહ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર બીજી તરફનો બ્રિજ પણ ખુબ જ જલ્દી પૂર્ણ કરી લોકોની સેવામા ચાલુ કરવામાં આવશે જેથી કરીને ભાવનગરથી અમદાવાદ તથા અમદાવાદ થી ભાવનગર તરફ જવામાં ટ્રાફિકની સમસ્યામા રાહત મળે હાલ ઓવરબ્રિજનુ બીજી સાઈડનુ બાંધકામનુ કામ ચાલુ કરવામાં આવ્યું છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.