વિછીયા તાલુકાની શ્રી કંધેવાળીયા પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવી
હર ઘર તિરંગાની ઉજવણીના ભાગરૂપે શ્રી કંધેવાળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલી કાઢવામાં આવી હતી અને રંગોળી, વકૃત્વ સ્પર્ધા, દેશભક્તિ ગીત ગાન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકો દ્વારા ઉભા રહીને ભારતના નકશાનું આલેખન પણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય જે. કે ગોહિલ તેમજ સ્ટાફ મિત્રોએ બાળકોને પ્રોત્સાહન અને અભિનંદન આપ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.