સૌનીયોજના પાઈપલાઈન થકી પાણી છોડવા ખેડૂતો ની માંગ - At This Time

સૌનીયોજના પાઈપલાઈન થકી પાણી છોડવા ખેડૂતો ની માંગ


સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા બે મહિના થી બે ઈંચ વરસાદ નોધાયો નથી ત્યારે મુળી ચોટીલા થાનગઢ ના ગામોમાં થી પસાર થતી સૌનીયોજના પાઈપલાઈન ના વાલ્વ ખોલવામાં આવે અને તળાવો ચેકડેમ ભરવામાં આવે તો ખેડૂતો સિંચાઈ કરી શકે અને મુરજાતો પાક ને જીવતદાન મળી શકે તેમ છે હાલ નર્મદા સરદાર સરોવર ડેમ ફુલ ભરેલો છે ત્યારે સૌની યોજના અંતર્ગત ખેડૂતો માટે પાક બચાવવા માટે રાજય સરકાર દ્વારા તળાવ ચેકડેમ ભરવામાં આવે


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.