ચોટીલાના ચાણપા ગામની સિમ માંથી જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઝડપાયા - At This Time

ચોટીલાના ચાણપા ગામની સિમ માંથી જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઝડપાયા


હાલ શ્રાવણ માસ હોવાથી જુગાર રમવાનું ચોટીલા પંથકમાં વીસેસતા હોય છે ત્યારે ચોટીલા પોલીસે ચાણપા ગામની સિમ મા જાહેર મા ગુડદી પાસાનો પૈસા ની હરજીત જુગાર રમી રમતા એક મહિલા સહિત છ ઇસમોને ઝડપી લઇને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ચોટીલા મહિલા પોલીસ ઇન્સ્પેકટર આઈ.બી.વલવી,ASi ડી.કે.ડોડીયા,હેડ કોસ્ટબલ ડી.જે.વાઘેલા,મયુરભાઈ હીરાભાઈ,જગુભાઈ ખાચર,ભરતભાઇ મીર સહિતની પોલીસ ટિમ પેટ્રોલિંગ માં હતા ત્યારે મળેલ બાતમીના આધારે ચાણપા ગામની સિમ મા આવેલ ઉમેદભાઈ દરબારની વાડી ભાગ્યું રાખીને ખેડતા નિલેશભાઈ સારલા ની વાડી ના શેઢે જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા (1) જનકગીરી ગૉસ્વામી રહે.જેતપુર (2) ગોપાલભાઈ અગ્રવત રહે.જેતપુર (3) અલતાફભાઈ ગભૂરભાઈ રહે.નવગઢ તા.જેતપુર (4) શિવકુભાઈ ખાચર રહે.ચોટીલા (5) અજિતભાઈ ભોજક રહે.રાજકોટ (6) ભાવનાબેન ઘરવાળા રહે.કેશોદ ને રૂ..53000 ની રકડ રકમ સાથે ઝડપી લીધા હતા જેમાં નિલેશભાઈ સારલા સ્થળ પરથી નાશી છૂટતા ચોટીલા પોલીસે ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી..


9898650050
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.