૪૧,૬૧૯ રોપા સાથેનું સુગંધી વન સાંજથી સહેલાણીઓ માટે મુકાશે ખુલ્લુ
પોરબંદરથી માત્ર ૩૫ કિ.મીના અંતરે આવેલા હર્ષદ ખાતેના હરસિધ્ધિ વનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાંજે લોકાર્પણ થવા જઇ રહ્યું છે જયાં ૪૧,૬૧૯ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં સ્વાગત વાટિકા, આયુષવન, વાઇલ્ડ લાઇફ ઝોન, પવિત્ર ઉપવન, સ્ટોન થેરાપી વોક-વે, સેલ્ફી પોઈન્ટ, બીચ થીમ સીટીંગ એરિયા, મેડીટેશન, સનસેટ પોઇન્ટ, શ્રીકૃષ્ણ કમળવાટિકા, હરસિધ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રીકૃષ્ણ ઉપવન વગેરે આકર્ષણનું કેન્દ્રબિન્દુ બનશે. ઘુઘવતા સાગરકાંઠે ઉછરી શકે તેવા નાળિયેરી સહિત વૃક્ષોનું વાવેતર થયુ છે. તસ્વીરમાં હરસિધ્ધિ વનનો ડ્રોન નઝારો નજરે ચડે છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.