ડિવાઇન વિદ્યા સંકુલ ના બે રમતવીરો ચમક્યા... - At This Time

ડિવાઇન વિદ્યા સંકુલ ના બે રમતવીરો ચમક્યા…


વિરપુર તાલુકા અખિલ ભારતીય અંતર્ગત શાળાકીય રમત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ડિવાઇન વિદ્યા સંકુલના બે રમતવીરો ઝળહળ્યા અને પ્રથમ ક્રમે પસંદગી મેળવી શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડિવાઇન વિદ્યા સંકુલ માં અભ્યાસ કરતા બે તેજસ્વી વિધાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું છે, (૧) પરમાર ધનરાજસિંહ નાથાભાઈ બરછી ફેકમાં (૨) ઠાકોર કલ્પેશ રમેશભાઈ ચક્રફેકમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષા માટે પસંદગી મેળવી શાળાનું તાલુકામાં નામ રોશન કરેલ છે જે બદલ આ બંને રમતવીર વિદ્યાર્થીઓને સમગ્ર લીમરવાડા ગામ અને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.