ચાંદીપુરા વાયરસને લઈ જસદણ તાલુકાના ગામડાઓમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો
(રીપોર્ટ વિજય ચૌહાણ)
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપુર હેઠળના તમામ ગામોમાં (લીલાપુર, માધવીપુર, ખાંડા હડમતીયા, ગઢડીયા જસ, કાળાસર, કડુકા) ચાંદીપુરા રોગચાળાની ગંભીરતા ને ધ્યાનમાં લઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપુરના તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા સુપરવાઇઝર શ્રીજયેશભાઈ વાળા ના સુપરવિઝન હેઠળ, તમામ ગામોમાં આવેલા કાચા માટીના ઘરો તથા સ્કૂલ તેમજ આંગણવાડી કેન્દ્રોમાં મેલેથીઓન પાવડરની ડસ્ટિંગ કામગીરી તથા કાચા ઘરોની અંદર દવાનો સ્પ્રે ની કામગીરી કરવામાં આવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.