ઘર બનાવવું થશે સરળ:શહેરોમાં ઘર બનાવવા માટે વ્યાજ પર વધુ સબસિડી આપવાની કેન્દ્રની તૈયારી
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)નો વ્યાપ વધારવા જઈ રહી છે. તેના માટે શહેરોમાં મધ્યમ આવક વર્ગ (એમઆઇજી) માટે ઇન્કમ સ્લેબ અને ઇડબલ્યૂએસ માટે કેન્દ્રીય સહાય વધારવાની તૈયારી છે. હાલ ઇડબલ્યૂએસને ઘર બનાવવા માટે 1.50 લાખ રૂપિયાની મદદ મળે છે. તેને સંબંધિત કેબિનેટ નોટ તૈયાર થઈ ચૂકી છે. તેને આ જ મહિને કેન્દ્રીય કેબિનેટ સક્ષમ રજૂ કરવામાં આવશે. લોન પર મહત્તમ 12 લાખ સુધી રાહત મળશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.