સત્ય પ્રેમ અને કરુણા એજ ઈશ્વર નું અસ્તિત્વ પદ્મશ્રી શાહબુદિન રાઠોડ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર સુરત ની મુલાકાતે પધાર્યા - At This Time

સત્ય પ્રેમ અને કરુણા એજ ઈશ્વર નું અસ્તિત્વ પદ્મશ્રી શાહબુદિન રાઠોડ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર સુરત ની મુલાકાતે પધાર્યા


સત્ય પ્રેમ અને કરુણા એજ ઈશ્વર નું અસ્તિત્વ પદ્મશ્રી શાહબુદિન રાઠોડ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર સુરત ની મુલાકાતે પધાર્યા

સુરત માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર ધોરણપારડી કામરેજ ની મુલાકાતે પધાર્યા જાણીતા પદ્મશ્રી અને સાહિત્યકાર શાહબુદીન રાઠોડે આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાત લીધી અને આશીર્વાદ માનવ મંદિર વિશે સુંદર સંદેશ આપ્યો ઈશ્વર ની સ્વંયમ હાજરી એટલે સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણ બાબત નું આચરણ હોય એટલે ઈશ્વર ના અસ્તિવત ની પ્રત્યેક્ષ રૂપે હાજરી સત્ય એજ ઈશ્વર છે તેવો હદય સ્પર્શી સદેશ આપ્યો અતિ ગંભીર મનોદિવ્યાંગ મહા પ્રભુજી ની સેવા નિહાળી અત્યાર સુધી માં દેશ ના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશી એમ કુલ મળી ૨૩૦૦ મનોદિવ્યાંગ મહા પ્રભુજી ઓને કુદરત સહજ જીવન બક્ષી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરી ચૂકેલા આશીર્વાદ માનવ મંદિર માં હાલ ૭૦૦ જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગો આશરો લઈ રહ્યા છે તેની સાથે પદ્મશ્રી શાહબુદિન રાઠોડે સમય વિતાવ્યો આશીર્વાદ માનવ મંદિર ના ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા અને જેરામ ભગતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર ની સેવા પ્રવૃત્તિ ની વિસ્તુત માહિતી થી પદ્મશ્રી શાહબુદિન રાઠોડ ને અવગત કર્યા હતા સંસ્થા દ્વારા થતી અનેક વિધ સેવા પ્રવૃત્તિ ઓ વિશે અવગત થઈ ખૂબ ખુશી વ્યક્ત કરી સર્વ ટ્રસ્ટી ઓને દેવદૂત તરીકે બિરદાવ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.