દામનગર ૨૦૧૯ પછી એકપણ ગરીબ પરિવાર ને પ્રધાનમંત્રી આવાસ હેઠળ ઘર નું ઘર મળ્યું નથી ગરીબો ને ઘર નું ઘર આપતી ભાજપ સરકાર ની યોજના માં ભાજપ શાસિત પાલિકા માંજ ૧૫૦ જેટલા લાભાર્થી ઓ વંચિત કેમ ?
દામનગર ૨૦૧૯ પછી એકપણ ગરીબ પરિવાર ને પ્રધાનમંત્રી આવાસ હેઠળ ઘર નું ઘર મળ્યું નથી
ગરીબો ને ઘર નું ઘર આપતી ભાજપ સરકાર ની યોજના માં ભાજપ શાસિત પાલિકા માંજ ૧૫૦ જેટલા લાભાર્થી ઓ વંચિત કેમ ?
દામનગર શહેર ની (ડ) વર્ગ ની નગરપાલિકા વિસ્તાર માં ફેજ -૧ અને ફેજ - હેઠળ વર્ષ ૨૦૧૯ પહેલાં જે લાભાર્થી ઓને લાભો મળ્યા ત્યાર બાદ ૧૫૦ જેટલી પ્રધાન મંત્રી આવાસ યોજના ની માંગણી દરખાસ્તો અભિપ્રાય વાંકે પેન્ડિગ છે ગરીબો ને ઘ નું ઘર મળે તે માટે સ્થાનિક કક્ષા એથી દરખાસ્ત માં અભિપ્રાય આપી વહેલી તકે ઘર ના ઘર નું સ્વપ્નું સાકાર થાય તેવી સત્તાધીશો પાસે આશા રાખતા લાભાર્થી ઓ દામનગર નગરપાલિકા માં ભાજપ નું શાસન આવ્યા ને ટર્મ પૂર્ણ થવા આવશે ત્રણસો જેટલા ગરીબ પરિવારો ને NCP ના શાસન માં જે લાભો મળ્યા પણ વર્તમાન ભાજપ શાસન ની પાલિકા માં ભાજપ સરકાર નિજ યોજના થી ગરીબો વંચીત કેમ ? ગરીબ પરિવારો એ ઘર નું ઘર મળે તે માટે માલિકી આધાર પુરાવા અભિપ્રાયો સોગાદ સંમતિ સાથે કરેલ દરખાસ્તો માં ઘટે છે શું ? પાલિકા ના સત્તાધીશો એ એફોડેબલ હાઉસિંગ મિશન માં મેનેજર સાથે આ અંગે પરામર્શ કરી ૧૫૦ જેટલી દરખાસ્તો નો સત્વરે ઉકેલ લાવવો જોઈ એ છેવાડા ના ગરીબ પરિવારો ને સરકારી કલ્યાણકારી યોજના ઓથી લાભાવીંત કરવા ના અભિગમ ને સ્થાનિક સત્તાધીશો ના સહયોગ થી વહેલી તકે ઘર નું ઘર મળે તેવી મિટ માંડી ને રાહ જોતા ગરીબ પરિવારો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.