પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાનીયાડના સબ સેન્ટર તરઘરાંમાં ક્લોરીનેશન કરવામાં આવેલ - At This Time

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાનીયાડના સબ સેન્ટર તરઘરાંમાં ક્લોરીનેશન કરવામાં આવેલ


(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ તારીખ 7/08/2024 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાનીયાડ ના સબ સેન્ટર તરઘરાં માં આરોગ્ય કર્મચારી અલ્પેશભાઇ પંચાલ સરપંચ રસિકભાઇ અને વાસ્મો ના અમિતભાઈની હાજરીમાં સંપ ઓપરેટર અરજણભાઇ મેર દ્વારા સુપર ક્લોરીનેશન કરવામાં આવેલ અને નિયમિત કલોરીનેશન કરવા માટે સલાહ સૂચન આપવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.