તંત્ર ના કામ માં વારંવાર હસ્તક્ષેપ પદ અને પ્રતિષ્ઠા બંને ને ડૂબાડે લોક અદાલત ના અંતિમ દીને સર્વોચ્ચ ન્યાયાધીશ લોકો ન્યાયિક પ્રક્રિયા થી કંટાળી અંતે સમાધાન નો રસ્તો અપનાવે છે લંકા જગત નો સૌથી વધુ ચક્ષુદાન કરતો દેશ છે બિહાર ની રેલવે સેવા સૌથી બહેતર છે બિન સંગઠિત શ્રમિક એટલે માનતા ના મજૂરો સમયોચિત ન્યાય ન મળે તો એ અન્યાય કહેવાય
તંત્ર ના કામ માં વારંવાર હસ્તક્ષેપ પદ અને પ્રતિષ્ઠા બંને ને ડૂબાડે
લોક અદાલત ના અંતિમ દીને સર્વોચ્ચ ન્યાયાધીશ લોકો ન્યાયિક પ્રક્રિયા થી કંટાળી અંતે સમાધાન નો રસ્તો અપનાવે છે
લંકા જગત નો સૌથી વધુ ચક્ષુદાન કરતો દેશ છે બિહાર ની રેલવે સેવા સૌથી બહેતર છે
બિન સંગઠિત શ્રમિક એટલે માનતા ના મજૂરો સમયોચિત ન્યાય ન મળે તો એ અન્યાય કહેવાય
વગર મહેનતે ડોકટર ઈજનેર બનવું હોય તો બિહાર ના સોનપુર જાવ સૌથી મોટા ફ્રોડ સીટર બનાવ જામતાડા જાવ પણ વર્ષો પહેલા આ કહેવત ગુજરાત ના જૂનાગઢ માટે કહેવાતી શિક્ષણ ને લોભ નો લુણો લાગ્યો પોલિટીશિયનો એ પવિત્ર શિક્ષણ જેવા ક્ષેત્ર ના તમામ ઝરણા છેવટે ગાંધીનગર એકઠા થાય અને ગંગા સ્વરૂપે ઠલવાય ચૂંટાયેલ સરકારો ના ધારાસભ્યો સાંસદો એ જ્યારે રાજા મહારાજા ઓની જાગીરદાર નાબૂદ કરવાનો હિંમતભેર નિર્ણય કર્યા પછી નિન્મસ્તર ના રાજકારણી ઓએ નવા નામે પુનઃ પ્રવેશ પેન્શન રૂપી ચાલીયાણું બાંધી ને દલા તરવાડી માફક "લવ રીંગણા બે ચાર લ્યો ને ભાઈ" સતા ના તોર માં શાસકો સુરદાસ બની બધીર કેમ બની જાય છે ? સરકાર એબાઉટ ટર્ન આઉટ લુક થોડું બહાર પણ જુવે આઝાદી નો ઉદ્દેશ ઉજળો હતો દેશ કાળ ધર્મ ભાષા સંસ્કૃતિ પ્રાંત પ્રદેશ નો નહીં પણ ભાગલા પાડો ને રાજ કરો બંગાળ ના નક્સલબારી ગામ થી શરૂ થયો નક્સલવાદ પંજાબ થી ખાલીસ્થાન પાંચ ભીલ મહારાજા ના પંચમહાલ થી ભીલસ્થાન પછી કચ્છ નોખું આપો ની માંગ ઉઠી સૌરાષ્ટ્ર અલગ બંગાળ થી ગોરખાલેન્ડ કાશ્મીર ઝાંરખડ મુક્તિ મોરચા ના નામે તો પક્ષ બન્યો અને સતા માં પણ આવ્યો આવા ભાગલા વાદી પરિબળો એ વિવિધ પ્રકારે આંદોલન કર્યા કરાવ્યા સતા ના સૂત્રો માટે નેતૃત્વ ના નામે રાજકિય રોટલા શેકવા અવાર નવાર આંદોલનકારી અલગતાવાદી આ અંગે સફળ થયા નથી દેશ ના દરેક રાજ્યો માં શાંતિ કાયદો વ્યવસ્થા બની રહે તે માટે લોકપ્રિય અધિકારી ડાયરેકટર જનરલ રિબેરો રાજીવ ટકરું રાધો ખેરનાર જગદીશન સુખદેવસિંહ ઝાલા એવા તો અનેક નામો છે જેને કોઈપણ ચમરબંધી ઓને પણ છોડ્યા નથી રાજકારણી ઓની નારાજગી વહોરી ને પણ કડક હાથે કામ કરી જન માનસ માં પ્રમાણિક ફરજનિષ્ટ અધિકારી ની અમીટ છાપ બનાવી જાહેર સંપત્તિ કે જાહેર શાંતિ સુલેહ માં કારગત રહ્યા ભારતની પ્રજા ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ લોકતંત્રાત્મક પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના તમામ નાગરિકોને સામાજિક આર્થિક તથા રાજનૈતિક ન્યાય વિચાર અભિવ્યક્તિ શ્રદ્ધા ધર્મ તથા ઉપાસનાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા તથા અવસરની સમાનતા પ્રાપ્ત કરાવવા માટે તથા તે સર્વમાં વ્યક્તિની ગરિમા તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે ભાઈચારો વધારવા માટે દૃઢસંકલ્પ કરીને આપણા બંધારણ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ રાજ્ય બંધારણનો સ્વીકાર અને અમલીકરણ કરાયો ઉદેશો વિભાવનાઓ ખૂબ સુંદર છે આચરણ કરવું હોય તો વારંવાર ઉભી થતી સમસ્યા ઓનો ઉકેલ ન કરી શકતા નેતા ઓ દોષ બંધારણ નો કાઢે દોષ બંધારણ નો નહિ પણ અમલ કરતા ઓનો હોય સારી વ્યવસ્થા ઓ વખાણવી જોઈ એ બિહાર ને ગુંડારાજ તરીકે નહિ પણ તેની બહેતર રેલવે સેવા સરાહનીય છે રાવણ ની લંકા સીતાજી ના હરણ માટે કુખ્યાત યુગો થી છે પણ ડો હદસન સિલ્વા ની ચક્ષુદાન નહિ જગત માં સૌથી વધુ ચક્ષુદાન લંકા ના નામે ગીનીશબુક ઓફ રેકોર્ડ ના ના નામે નોંધાયું છે જલિયા વાલા બાગ પહેલા પાંચ ભીલ મહારાજા નો એટલે પંચ મહાલ પ્રદેશ માં હજારો ભીલ ની હત્યા થઈ જે જલિયાવાલા કરતા અનેક ધણી વધુ પછી ભીલીસ્થાન ની માંગ ઉઠી અને અદાઝી ની ચળવળ માં સામેલ થઈ દેશ એકતા અંખડિતા માટે સમર્પિત થઈ આવા તો અનેક ત્યાગ બલિદાનો સંઘર્ષો પછી મહામૂલી આઝાદી નો અજવાળું જોયુ છે દેશ ના વિકાસ માં કરોડો શ્રમિક ભગિની બહેનો નો શ્રમ ત્યાગ બલિદાન સમર્પણ અદ્રશ્ય રહ્યો છે જે આજે પણ એ પ્રથા અવિરત ચાલી રહી છે લેબર લો હોવા છતાં કરોડો બિન સંગઠિત કામદારો ના નામે લેબર સેસ વેલ્ફેર કપાત કરાય છે પણ કોઈ મજૂર ને વેલ્ફેર ચૂકવાયું ખરું ? માનતા ના હોય મજૂર ના નામે કપાત લેબર સેસ લેબર સુધી પહોચાડી તેના પરિવાર ની ઉન્નતિ ની ઈચ્છાપૂર્તિ કેમ નહિ કરતી હોય તેનમાં હક્ક અધિકાર પ્રત્યે અજ્ઞાન મજૂરો સાથે કેટલા વર્ષ શોષણ ચાલશે ? ન્યાય પાલિકા ના તુમાર સામે કાયદા બદલવા કરતા નિયત બદલાય તે જરૂરી કોઈપણ અરજ અહેવાલ ફરિયાદો નો વર્ષો સુધી નિકાલ ન થાય સમયોચિત ન્યાય ન મળે તો એ અન્યાય છે પોતા ના ફાયદા ઓ માટે કાયદા બદલાવી અનુકૂળ સલામત શાસન કરતા કાયદા ને અનુકૂળ શાસન વ્યવસ્થા કારગત નીવડે કડક કાયદા કરતા કાયદા નો અહેસાસ કરાવતું પવિત્ર તંત્ર સમયોચિત ન્યાય પ્રક્રિયા લોક માનસ માં ઉત્તમ શાસન વ્યવસ્થા ગણાય હયાતી બાદ નો ન્યાય કોણ કોને જોવા નો છે ? પેઢી બદલાય તો ન્યાયાધીન ફરિયાદો સજા ઓ સંભળાય તેવા શાસકો ને પ્રજા ફરિ યાદ પણ કરતી નથી ઝડપી યુગ ટેક્નોસેવી નેટવર્ક ને અનુકૂળ નીતિ ઓ નિયમો કરવા જરૂરી છે પણ સાથો સાથ તેને સંલગ્ન તંત્ર નું ગઠન પણ જરૂરી આપણે ત્યાં અનેક ટેકનોલોજી અપનાવાય પણ તે માટે નિપુણ તંત્ર ક્યાં સાયબર ક્રાઈમ માં તંત્ર કરતા સીટરો આગળ રહે છે એકબાજુ નવીનતમ ટેક્નોલો અપનાવો નો આગ્રહ અને બીજી બાજુ અકુશળ વ્યવસ્થા
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.