વિસાવદર નગરપાલિકાના વિકાસની વાતો ફક્ત કાગળ પર - At This Time

વિસાવદર નગરપાલિકાના વિકાસની વાતો ફક્ત કાગળ પર


વિસાવદર નગરપાલિકાના વિકાસની વાતો ફક્ત કાગળ પરનિવૃત કમૅચારીઓને ચાલુ રાખી પોતાનો રોટલો શેકતા કેટલાક લેભાગુ તત્વોએ વિસાવદર નગરપાલિકાને પોતાની જાગીર સમજી હોય એવું લાગે છે.એકબાજુ ભરતી માં કૌભાંડો આચર્યા હોવાની વાતો થાય છે.અને બીજી બાજુ વય મર્યાદાને નિવૃત કમૅચારી થાય પણ અહીં નિવૃતિ પછી પણ રોજમદાર રાખી જુના રીતી રીવાજો માં પોતાનું ગોઠવેલુ રાખે છે એવો આક્ષેપ નગરજનો કરી રહ્યા છે.યુવા વગૅ નોકરીથી વંચિત છે ને બેફામ બેરોજગારી વધી રહી છે ત્યારે પેન્શન ખાતા અને રોજમદાર તરીકે કામ કરતા કમૅચારીઓ પર કોનો સુંવાળો હાથ છે કે પછી વચેટીયા તરીકે પ્રજાના પૈસા ની ઊલટપૂલટ કરે છે.વેરાના નામ પર જનતાને લૂંટીને તાગડધીન્ના કરતા કેટલાક નામચીન એ આજે બેફામ બન્યા છે.ભ્રષ્ટાચારનો સૌથી મોટો નમૂનો વિસાવદરના રોડભૂગર્ભ ગટર છેસુ વિસાવદર ની જનતા આગામી નગરપાલિકા ની ચૂંટણી માં આવા ભસ્ટાચારી ઓને જવાબ આપશે

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.