અમરેલી જિલ્લા માં બ્લડ ની અછત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓને બ્લડ ડોનેટ કેમ્પ માટે હદયસ્પર્શી અપીલ કરતા માનવ કલ્યાણ ટ્રસ્ટ ના મોભી લલિત ઠુંમર
અમરેલી જિલ્લા માં બ્લડ ની ભારે અછત વર્તાય રહી છે સમગ્ર જિલ્લા માં એક દિવસ માં ૯૭ બોટલ બ્લડ આપી બ્લડ બેંક પાસે પણ સ્ટોક ખલાસ થતા ભારે ચિંતા વ્યક્ત કરતા માનવ કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખ વેદ બ્લડ બેંક ના અગ્રણી લલિતભાઈ ઠુંમરે સમગ્ર અમરેલી જિલ્લા ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓને સોશ્યલ મીડિયા નો વિડીયો શેર કરી હદયસ્પર્શી અપીલ કરી અકસ્માતો કે મેજર ઓપરેશનો સમયે જરૂરિયાત ને પહોચી વળવા માટે પણ જિલ્લા માં બ્લડ નથી આવા આજે એક દિવસ માં વેદ બ્લડ બેંક દ્વારા ૯૭ બોટલ બ્લડ આપતા સ્ટોક ખલાસ થયો આપતી એ ઇમરજન્સી સમયે શુ થશે તેવી ચિંતા સાથે વેદ બ્લડ બેંક ના મોભી લલિતભાઈ ઠુંમરે સમગ્ર જિલ્લા ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સંગઠનો ને હદયસ્પર્શી અપીલ કરી બ્લડ ડોનેશન કેમ્પ કરી રક્તદાતા ઓ રક્તદાન કરે કરાવે માનવતા ના કાર્ય માં સહભાગી બનો કોઈ નું જીવન બચાવાનું કામ રક્તદાન કરી જીવનદાન આપો નો સદેશ આપ્યો હતો શ્રાવણ માસ માં આવતા તર તહેવાર ધાર્મિક ઉત્સવો મેળાવડા ઓકે સામાજિક પ્રસંગો માં રક્તદાન કેમ્પ યોજી મામવતાનું કાર્ય કરતા રહો ની અપીલ કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.