સશક્ત નારીશક્તિનું પ્રેરક ઉદાહરણ..!
સશક્ત નારીશક્તિનું પ્રેરક ઉદાહરણ..!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની મહિલા કલ્યાણ માટેની અનેક યોજનાઓથી રાજ્યની નારીશક્તિ સુશિક્ષિત, સુરક્ષિત અને સામર્થ્યવાન બની છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ગાંધીનગર જિલ્લાની દીકરી ચાર્મી ચૌહાણ. કિક બોક્સિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવવાની સાથોસાથ મહિલાઓને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ચાર્મી આજ સુધી 700થી વધુ દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપી ચૂકી છે. કઠીન પરિસ્થિતિનો સામનો કરી સતત આગળ વધેલી આ ‘તેજસ્વીની’ રાજ્યની અનેક દીકરીઓ માટે બની છે #પ્રેરણા_શક્તિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.