સોમનાથમાં દર્શનાર્થીનો ખોવાયેલો મોબાઇલ પોલીસે મેળવી આપ્યો. - At This Time

સોમનાથમાં દર્શનાર્થીનો ખોવાયેલો મોબાઇલ પોલીસે મેળવી આપ્યો.


સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થી આવેલા જ્યારે તેમનો મોબાઈલ ખોવાઈ ગયેલો હતો જે ફરજ પરના GRD સભ્યો કાનજીભાઈ બચુભાઈ નાઓને મળી આવેલ જેઓએ સુરક્ષાના અધિકારી ડીવાયએસપી શ્રી વ્યાસ સાહેબ પીઆઇ આર એન જાડેજા સાહેબ જાણ કરી ત્યાર પછી તેઓએ મૂળ માલિકને શોધી ખરાઈ કરી તેઓને મોબાઇલ પરત કરેલો છે જેમાં સોમનાથ મંદિર પોલીસે માનવ અભિગમ રાખી એક સરાહનીય કામગીરી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image