માંગરોળ બંદર પર અવારનવાર પડતી વીજ ધાંધિયા ની પરિસ્થિતિ અને પાવર વધ ઘટ તેમજ તોતિંગ આવતા બિલ બાબત ઉગ્ર રજૂઆત - At This Time

માંગરોળ બંદર પર અવારનવાર પડતી વીજ ધાંધિયા ની પરિસ્થિતિ અને પાવર વધ ઘટ તેમજ તોતિંગ આવતા બિલ બાબત ઉગ્ર રજૂઆત


માંગરોળ બંદર પર અવારનવાર પડતી વીજ ધાંધિયા ની પરિસ્થિતિ અને પાવર વધ ઘટ તેમજ તોતિંગ આવતા બિલ બાબત રજૂઆત
માંગરોળ ખારવા સમાજ અંદાજિત ત્રણ થી સાડા ત્રણ હજાર ઘરો ધરાવતું તેમજ માંગરોળ નું હ્રદય સમુ ધમધમતું અને આર્થિક નાડી કહી શકાય તેવું બંદર છે
જ્યાં અવારનવાર વીજ કાપ ની સમસ્યા થી લોકો ત્રસ્ત થઈ આખરે ન છૂટકે પોતાના ધંધા રોજગાર મૂકી અને વીજ કચેરી એ રજૂઆત કરવા આવવું પડેલું

આ તકે માંગરોળ ખારવા સમાજ, સાગર ખેડુ મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળી,હિન્દુ યુવા સંગઠન,સાગર ખેડુ હિતરક્ષક દળ,રચનાત્મક સર્જનાત્મક શૈક્ષણિક સમિતિ અને અનેક સંગઠનો,વ્યાપારીઓ,માછી મારો દ્વારા માંગરોળ વીજ કચેરી એ કાર્યપાલક ઇજનેર ને ઉગ્ર રજૂઆત કરેલી

આ પ્રશ્ન નો વહેલી તકે ઉકેલ નહિ આવે તો આવનારા સમય માં વધુ ઉગ્ર આંદોલન ની ચીમકી આપવા માં આવેલી

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.