સંતરામપુર ભાજપ કાર્યાલય ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીડોર દ્વારા મત વિસ્તારના નાગરિકો સાથે મુલાકાત
મહીંસાગર જીલ્લાના સંતરામપુર પ્રતાપપુરા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર સાહેબે મતવિસ્તારના નાગરિકો તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી, તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, ત્વરિત નિકાલ અર્થે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.