સાચુકલા કર્મનિષ્ઠાવંત નેતા ૧૮ કલાક બંધારણીય પદ માટે કામ કરે તો ભ્રષ્ટાચાર દૂર થાય ને ? પાર્ટી માટે નો પ્રચાર નહીં - At This Time

સાચુકલા કર્મનિષ્ઠાવંત નેતા ૧૮ કલાક બંધારણીય પદ માટે કામ કરે તો ભ્રષ્ટાચાર દૂર થાય ને ? પાર્ટી માટે નો પ્રચાર નહીં


સાચુકલા કર્મનિષ્ઠાવંત નેતા ૧૮ કલાક બંધારણીય પદ માટે કામ કરે તો ભ્રષ્ટાચાર દૂર થાય ને ? પાર્ટી માટે નો પ્રચાર નહીં

સ્વાયત દરજ્જો ધરાવતા તંત્રો સરકારો માટે પાળેલી દજૂણી ગાય બની વાજિંત્રો ના વાજા વગાડતા રહે છે

૭૦-૭૫ વર્ષે ની વયે પણ આવા વફાદાર કહીયાગ્રા અધિકારી ઓનો પદ ભાર યથાવત રાખવાનો વિચિત્ર રિવાજ બની ગયો

દેશ માં નેતા દિવસ ના ૧૮ કલાક બંધારણીય પદ માટે શુ કામ કરતા હશે ? બંધારણ બક્ષેલ પદ નું કે પાર્ટી ના પ્રચાર નું ? ભ્રષ્ટાચાર નો પ્રતિકાર કરવા પ્રમાણિક નેતાગિરિ હોવી જરૂરી જે સી પી હોય કે પી એસી શું ફરક પડે પબ્લિક એકાઉન્ટ કમિટી નીતિ ઓ તપાસે અહેવાલ પછી એક્શન ટેકન રિપોર્ટ સજા કોઈ ને નહિ તેથી જ સ્વાયત દરજ્જા નાં તંત્ર પાળેલી ગાય જેવા બની ગયા છે સી બી આઈ ચૂંટણી પંચ આયોજન પંચ બંધારણ થી ભલે સ્વાયત હોય પણ સરકારી વાજિંત્ર જેમ વાજા વગાડી બ્રિટન માં લાંચ રૂશ્વત આપનાર કંપની ને સજા થાય આપણે ત્યાં નહિ નિષ્પક્ષ રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રિય હિત રક્ષક બની શકે રાજકીય દ્રષ્ટિ એ ભલે ગમે તેના ટેકા થી ચૂંટાઇ પણ ચૂંટાયા બાદ બિન પક્ષીય રાષ્ટ્રિય હિત રક્ષક નહિ કે સરકાર નાં રબ્બર સ્ટેમ્પ કહેવાય લોકશાહી પણ સતાંધ નેતાગીરી માં પ્રજા ની સત્તા કેટલી ? કાળા નાણાં નકલી નોટ મુદ્દે અને લોકપાલ જેવા મુદ્દે ઢોલ ટીપી ને અણ્ણા હજારે ટીમે લોકપાલ ની માંગણી કરી રાષ્ટ્ર ને નવી આશા બંધાણી બંને મુખ્ય રાજકીય પાર્ટી ઓનો ટેકે મળ્યો વિદેશો માં છુપાયેલ કાળા નાણાં સ્વદેશ લાવવા પ્રબળ ઈચ્છા જાગી સંસદ માં બ્લેક મની અંગે સ્વેત પત્ર પણ લવાયું રામદેવ કેજરીવાલ ઘણા આ ટીમ સાથે ગોઠવય ગયા અણ્ણા ની પ્રતિષ્ઠા માં ઓટ આવી પણ કાળા નાણાં ના નામે ચૂંટણી જીતી જવાય કાળા નાણાં પાછા થોડા લવાય ? જેમ સોના નો મોહ તોડવા મોરારી દેસાઈ ગોલ્ડ કન્ટ્રોલ એક્ટ લાવી ૧૪ કેરેટ સોના ના આભૂષણો ની છુટ અપાય છતાં સોના નો મોહ ભંગ થયો નહિ તેમ ભ્રષ્ટાચાર ની વાતો સાંભળી બળાપો કઢાય અને રાજી રહેવાય વ્હાઇટ પેપર ના ૬૮ પાના ઓમાં કરચોર નામો પછી તેમના માનવીય હક્ક નો વિચાર પણ કરાય અને આવી સ્વૈચ્છિક સંપત્તિ ઓ યોજના માર્ગે વપરાય તેવો મમરો પણ મૂકી સમગ્ર પ્રકરણ અભરાયે ચડાવી દેવાય આટલી બધી હોહા પછી શુ ? ભૂલી ગયા ને દેશ વાસી ઓ? આવી ભ્રષ્ટ વ્યક્તિ ઓની યાદી જાહેર થોડી કરાય ? રાજકીય ઈચ્છા શક્તિ નૈતિક હિંમત ક્યાં ? કાળા નાણાં મુદ્દે દરેક રાજ્ય માં પોલીસ ઉપરાંત ૧૫ જેટલી રાષ્ટ્રીય એજન્સી ઓ આર્થિક ગુના ની તપાસ ઉપરાંત કેન્દ્ર ની દેખરેખ સહિત વિદેશ માં પણ આવી ફોજ રાખવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્સીસ ઘણું ઘણું છે પણ માત્ર ઈચ્છા નથી દેશ ના દરેક રાજ્યો માં આઈ પી એસ આઈ એ એસ અધિકારી ઓને મનગમતી જગ્યા ઓ ઉપર ગોઢવી દેવા હિસ્સેદાર બની રહે તો એક્સટેંશન અને કોઈ વધુ ફાયદો કરાવી શકે તો વી આર એસ આપી તેમના દ્વારા ગોઠવાયેલ પાસે કાયમી બેઠી આવક મેળવતા રહેવી સિવિલ સર્વિસ રુલ્સ નિયમ ૧૯૭૧ ભલે ગમે તે કહે પણ ૭૦-૭૫ વર્ષે ની વયે પણ આવા વફાદાર કહીયાગ્રા અધિકારી ઓનો પદ ભાર યથાવત રાખવાનો સાહેબ મુખ્ય મંત્રી થી લઈ પ્રધાન મંત્રી બને તો પણ આવા કહીયાગ્રા ને સાથે લઈ જવા પડે હવે નેતા ઓના ભ્રષ્ટાચાર થી આશ્વર્ય કે કોઈ આઘાત નથી થતો કેટલાય ને વય નિવૃત્તિ પછી પણ સેવા નિવૃત ન કરી એક્સટેંશન વારંવાર વિરોધ વિવાદ વચ્ચે પણ પદ ભાર યથાવત રખાયો ઘણા બહુચર્ચિત સનદી અધિકારી ઓએ તો પોતા ના પરિચિતો કુટુંબી ઓને ઉચ્ચ પદ માટે ઓડરો આપી ને કાયમી ઘર બેઠા અવેજી લાભ મેળવી કામો કરતા કરાવતા રહે તેવી ગોઠવણો કરી જે અવિરત ચાલે છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.