વિશ્વાસધાત તથા છેતરપિંડી ની ફરિયાદના ગુનામાં કોર્ટે નિ્દોષ ઠરાવી છોડી મૂક્યા વર્ષ ૨૦૧૮ નો બનાવ ૬ વર્ષ બાદ ચુકાદો
બે સગાભાઈઓ મહેશભાઈ ટાઢાણી અને પરેશભાઈ ટાઢાણીની સામે આઈ.ડી.બી.આઈ બેંક દ્વારા કરવામાં આવેલી વિશ્વાસધાત તથા છેતરપિંડી ની ફરિયાદના ગુનામાં કોર્ટે નિ્દોષ ઠરાવી છોડી મૂક્યા વર્ષ ૨૦૧૮ નો બનાવ ૬ વર્ષ બાદ ચુકાદો આ તકે આરોપી તરફે જસદણના યુવા એડવોકેટ પ્રદીપ વઘાસીયા રોકાયેલ હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.