મોડાસા શહેરમાં આજે વરસતા વરસાદમાં બાઈક સળગી ગયું. - At This Time

મોડાસા શહેરમાં આજે વરસતા વરસાદમાં બાઈક સળગી ગયું.


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે વરસતા વરસાદની અંદર એક વ્યક્તિ ઘરે જમવા માટે આવેલ હતો ત્યારે જમ્યા બાદ એકાએક બાઈક સ્ટાર્ટ કરવા જતાં ઓચિંતાની શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેની લઈ આજુબાજુના લોકો આ આગ હોલવવા માટે દોડી આવ્યા હતા અને મહામુસીબતે આ હોલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આવા વિહકલો ને વીમો અથવા તો અન્ય કાગળ છે કે નહીં તે પોલીસે અથવા તો આરટીઓ એ તપાસ કરી ચેક કરવા જોઈએ નહીં તો આવા ભરેલા મોહલ્લામાં કોઈ મોટી ઘટના બને તો તેનો જવાબદાર કોણ રહે...તે એક સવાલ છે..

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.