ચાંદીપુરા વાયરસ ભરડો લે તે પહેલા ધંધુકા નગરપાલિકા સતર્ક બની. - At This Time

ચાંદીપુરા વાયરસ ભરડો લે તે પહેલા ધંધુકા નગરપાલિકા સતર્ક બની.


ધંધુકા શહેરના ચીફ ઓફિસર દ્વારા ચાંદી પૂરા વાઇરસ ચાલતો હોવાની અગમ ચેતી ના ભાગરૂપે જાહેર રોડ ઉપર દવા છંટકાવ કામગીરી હાથ ધરવામાં આવી

સમગ્ર ગુજરાતમાં ચાંદી પૂરા વાઇરસ ચાલતો હોવાથી અગમ ચેતી ના ભાગરૂપે ધંધુકા શહેરના ચિપ ઓફિસર શ્રી વિશાલ પટેલ સાહેબ ની સૂચના મુજબ જાહેર માર્ગો પર દવા છંટકાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અત્યારે હાલ મોસમમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં આ વાયરસના કેસ નોંધાયા છે. અને બાળકો વાયરસથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે અને મૃત્યુ પણ થયા છે. ત્યારે ધંધુકા શહેર માં જાહેર રોડ ઉપર હાલ ચાંદી પૂરા વાઇરસ ચાલતો હોવાથી અગમ ચેતી ના ભાગરૂપે ધંધુકા શહેર માં જાહેર રોડ ઉપર ચીફ ઓફિસર શ્રી વિશાલ પટેલ સાહેબ ની સૂચના મુજબ ધંધુકા નગર પાલિકા ના સેનેટ્રી ઇન્સ્પેક્ટર રઝી અહેમદ પટેલ ની સુપર વિજન હેઠળ દવા છંટકાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.