સુરત મનપા તંત્ર એ જાહેર સુખાકરી માટે ગંભીરતા દર્શાવે આવી ગંદકી દૂર કરે તેવી શહેરીજનો માં માંગ - At This Time

સુરત મનપા તંત્ર એ જાહેર સુખાકરી માટે ગંભીરતા દર્શાવે આવી ગંદકી દૂર કરે તેવી શહેરીજનો માં માંગ


સુરત મનપા તંત્ર એ જાહેર સુખાકરી માટે ગંભીરતા દર્શાવે આવી ગંદકી દૂર કરે તેવી શહેરીજનો માં માંગ

સુરત સાગર રો હાઉસથી પુનિતધામ સામેનો રોડ, નવી દિવાલ વાળો ભાગ.મારુતિ ચોક, મોટાવરાછા ૬૦ ફુટના આ રોડ પર ૧ મહિના પહેલા સ્ટ્રોમ માટે ખોદાણ કરેલ ત્યાર બાદ વેસ્ટ કોઇ લેવા આવેલ નથી તમામ ડિપાર્ટમેન્ટને જાણ હોવા છતા મોનસુનના બહાને કંઇ કાર્યવાહી કે ગંદકીનો નિકાલ કરવામાં આવેલ નથી.આ માટી કિચડ બની સ્ટ્રોમમાં જાય છે, બાકી માટી ઉપર વધારોનો કચરો ભરાય છે સફાયમાં તકલીફ અને અંતે ગંદકી ફેલાવો .રોગચાળો ન ફેલાય તે હેતુ તત્કાલ નિકાલ કરવામાં આવે.
આ બાબત ગંભીરતાથી લઇ ફકીયાદનો તત્કાલ નિકાલ કરવો મારુતિ ચોક રેસિડેન્સ વિસ્તારમાં રોગચાળાના ભણકારા રોડ અને ફુટપાથના, ગાર્ડન વિભાગના અદાકારીઓને ચાર વખત ફરાયાદ છતા કામ જીરો.છે સ્થાનિક રહીશો માં ભારે નારાજગી જોવા મળી રહી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.